આપણે ઘણી વખત કોઈ સાથે લાંબા અંતરેથી ફોન પર વાત કરતા હોઈએ ત્યારે કોઈ શહેરનું કે બીજું કોઈ પણ નામ આપતી વખતે આપણે કહીએ છીએ કે એ...ફોર અમદાવાદ, બી... ફોર બરોડા, એસ... ફોર સુરત, એમ... ફોર મોબાઈલ, વગેરે... પણ અંગ્રેજીની દ્રષ્ટીએ આ ટેકનીક વેલીડ નથી. એક મહાન સંસ્થા એ એ માટે મૂળ અંગ્રેજીના શબ્દો એટલે કે આલ્ફાબેટ તૈયાર કર્યા છે અને એના મુજબ જ અંગ્રેજીના મોટા ભાગના સ્પેલ્લીંગ વાંચવા અને સમજવા સહેલા થઇ પડે છે તે નીચે મુજબ છે.
અને હવે એ મુજબ બોલવાની ટેવ રાખવી... કોઈ નાં સમજે તો પાછું હતા ત્યાં ને ત્યાં જ આવી જજો.. પણ ત્યાં સુધી આ યાદ રાખવા જેવું ખરું... કારણ કે અમેરીકાની અંદર લગભગ આ રીત જ બધા સમજે છે અને વેલીડ પણ છે. (જો કોઈ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરમાં જોબ કરવા જશો તો તમને આ ગોખવાનું પહેલા કહેશે.)
સંસ્થાનું નામ : NATO (North Atlantic Treaty Organization) phonetic Alphabet.
આ રહ્યા અંગ્રેજીના મૂળ એ, બી, સી...
મૂળ મૂળાક્ષરો - ઉચ્ચારો
મૂળ મૂળાક્ષરો - ઉચ્ચારો
Alfa (Alpha) - AL FAH
Bravo - BRAH VOH
Coca - CHAR LEE or SHAR LEE
Delta - DELL TAH
Echo - ECK OH
Foxtrot - FOKS TROT
Golf - GOLF
Hotel - HO TELL or HOH TELL
India - IN DEE AH
Juliet - JEW LEE ETT
Kilo - KEY LOH
Lima - LEE MAH
Mike - MIKE
November - NO VEM BER
Oscar - OSS CAH
Papa - PAH PAH
Quebec - KEH BECK
Romeo - ROW ME OH
Sierra - SEE AIR RAH
Tango - TANG GO
Union - YOU NEE FORM or OO NEE FORM
Victor - VIK TAH
Whiskey - WISS KEY
X-ray - ECKS RAY
Yankee - YANG KEY
Zulu - ZOO LOO
જોયુંને, ભારતીય શબ્દો પણ કેટલા બધા છે... બસ આવી રીતે દુનિયાબહારના શબ્દો અંગ્રેજીમાં હોવાથી જ અંગ્રેજી બધાને ગમે છે. તો હવે એમ કહેવાનું રાખજો કે... એ...ફોર ... આલ્ફા. બી....ફોર....બ્રેવો.
ડિક્શનરિ માટે અહી ક્લિક કરો - ગુજરાતી ડિક્શનરિ - હિન્દી ડિક્શનરિ
ડિક્શનરિ માટે અહી ક્લિક કરો - ગુજરાતી ડિક્શનરિ - હિન્દી ડિક્શનરિ
No comments:
Post a Comment